વેરાવળ મુકામે ડો,ગૌતમ પરમાર ( શિવ હોસ્પિટલ અને ક્રિટીકલ યુનિટ ) નું ઉદ્ધઘાટન માનનીય પૂર્વ ધારાસભ્ય શ્રી,ગોવિંદભાઈ પરમાર ના વરદ હસ્તે કરવામાં આવ્યું

વેરાવળ મુકામે ડો,ગૌતમ પરમાર ( શિવ હોસ્પિટલ અને ક્રિટીકલ યુનિટ ) નું ઉદ્ધઘાટન માનનીય પૂર્વ ધારાસભ્ય શ્રી,ગોવિંદભાઈ પરમાર ના વરદ હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે પ્રદેશ મંત્રી શ્રી,ઝવેરિભાઈ ઠકરાર,સાંસદ શ્રી,રાજેશભાઈ ચુડાસમા,શ્રી, માનસિંહભાઈ પરમાર,જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી,મહેન્દ્રભાઈ પીઠીયા, ધારાસભ્ય શ્રી,ભગવાનભાઈ બારડ,નગરપાલિકા ના પ્રમુખ શ્રીમતી પલ્લવી બેન જાની, ગીરસોમનાથ જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન શ્રી,વિક્રમભાઈ પટાટ,ગીરસોમનાથ જિલ્લા ભાજપ ના મહામંત્રી શ્રી, ડો, વઘાસિયા સાહેબ,શહેર ભાજપ પ્રમુખ શ્રી,દેવાભાઇ ધારેચા,મહામંત્રી શ્રી, ભરતભાઈ ચોલેરા, ડો,સંજયભાઈ પરમાર,વેરાવળ તાલુકા પંચાયત ના પ્રમુખ,શ્રી,નરેન્દ્રસિંહ ઝાલા પૂર્વ પ્રમુખ શ્રી સરમણભાઈ સોલંકી,વેરાવળ ના ડો,શ્રીઓ,આગેવાનો,પદાધિકારીઓ , ઉપસ્થીત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *