પોલીસ શહિદ સ્મૃતિ દિવસ નીમીત્તે સાબરકાંઠા પોલીસ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર્સ હિંમતનગર ખાતે શ્રધ્ધાંજલી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ

પોલીસ શહિદ સ્મૃતિ દિવસ નીમીત્તે સાબરકાંઠા પોલીસ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર્સ હિંમતનગર ખાતે શ્રધ્ધાંજલી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ. જેમાં જિલ્લા પોલીસ અધીક્ષકશ્રી વિજય પટેલ સાહેબ નાઓ તથા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા અને લોકોની સેવા,સુરક્ષા અને સલામતી માટે ફરજ પર કર્તવ્ય નિષ્ઠા અને શૌર્યનું દર્શન કરાવીને માતૃભૂમિ માટે પોતાનો જીવ અર્પણ કરનારા પોલીસના શહીદ વીરોને યાદ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *