શ્રી જ્યોતિ ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીધામ દ્વારા દીકરીઓ ને ભોજન પ્રસાદ

શ્રી જ્યોતિ ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીધામ દ્વારા તા.24-10-2023 ને મંગળવારે કસતુર બા ગાંધી વિધયાલય ઓસ્લો, ગાંધીધામ માં દીકરીઓ ને ભોજન પ્રસાદ કરાવવાનો લ્હાવો મળેલ રામ ભરોશે પરિવાર તરફ થી . જેમા જહેમત ઉઠાવેલ. પ્રમુખ શ્રી પ્રવિણ ભાઈ. એ.હાલાણી (ટ્રસ્ટી). અને વડીલ શ્રી પી.ટી.ઠક્કર ના માર્ગ દર્શન હેડળ ધર્મેશ ભાઈ હાલાણી. ગૌરાંગ ભાઈ ઠક્કર. દિલીપભાઈ રાઠોડ. હીરાલાલ ઠક્કર. હનુ ભાઈ સાથે .મંજુલાબેન અખાણી.જલ્પાબેન હાલાણી.કલ્પનાબેન હાલાણી
મનીષાબેન ઠક્કર.પ્રિયા ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા

જીગર બી ઠક્કર, ગાંધીધામ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *