બોર્ડ એક ભૂલ અનેક… માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુકવા માં આવેલ બોર્ડ એક જ બોર્ડ ઉપર 2 ભુલો જોવા મળે છે જેમાં એક ડુંગરડા (DUNGARDA) તેમજ ભેંસકાતરી (BHENSKATRI) ગામના નામોમાં અંગ્રેજી જોડણી માં ભૂલો જોવા છે.. ..એક ભૂલ ચિકારી માંથી ચિકાર કર્યું છતાં બીજી 2 ભુલો ધ્યાન પર આવી નહિ.
રિપોર્ટ – અમરનાથ જગતાપ ,ડાંગ

