આણંદ જિલ્લા ના વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતે ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી દ્વારા શરદપૂનમ નિમિત્તે ગરબા મહોત્સવ

રિપોર્ટ : બીના પટેલ

આણંદના વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતે ચારુતર વિદ્યામંડળ યુનિવર્સીટી દ્વારા આયોજીત શરદ પૂનમ નિમિતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગરબા મહોત્સવ નું દીપ પ્રાગટ્ય આણંદ સાંસદ મિતેષભાઈ પટેલ ( બકાભાઈ ) તથા અન્ય આમંત્રિત મહેમાનો દ્વારા કરી ને ગરબા આરંભ કરાયા હતા.
આ પ્રસંગે આણંદ સાંસદ મિતેષભાઈ પટેલ, તથા જિલ્લા પ્રમુખ રાજેશભાઇ પટેલ, પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલ, મહામંત્રી જગતભાઈ પટેલ, સુનિલભાઈ શાહ, સીવીએમ ના પ્રમુખ ભીખુભાઇ પટેલ, એલિકોન કંપનીના એમડી પ્રયાસવીનભાઈ પટેલ, બીપીનભાઈ પટેલ, ગુજરાત પ્રદેશના પરિન્દુભાઈ ભગત,જિલ્લા મંત્રી શ્વેતલભાઈ પટેલ, મનીષભાઈ પટેલ, મેહુલભાઈ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *