ઈડર દિવેલા સંઘ દ્વારા અંદાજે પાંચ કરોડ રૂપિયા થી વધુ ની મગફરી ખરીદાઈ

મકબુલ હુસેન

ઈડર દિવેલ સંઘ દ્વારા તેલીબીયા અને સોયાબીન જેવા ખેત પાકો ની સાથે માગફરી નીહાલ મલબખ આવક શરૂ થઈ છે ખેડૂતો ને પોષ દીણ ભાવ મરી રહેતો હોઈ હોવા થી દૈનિક 100 ટ્રેકટર થી વધુ મગફરી વેચાણ માટે આવી રહી છે …. દિવેલા સંઘ દ્વારા તેલીબીયા અને સોયાબીન ખરીદી બાદ માગફરી ની ખરીદી શરુ કરાતા ખેડૂતો રહત અનુભવે છે…આ બાબતે સંઘ ના ચેરમેન અશોકભાઈ પટેલ અને સંઘ ના મેનેજર પ્રકાશ ભાઈ પટેલે જણાવ્યુ હતું કે , ચાલું વર્ષે માગફરી ની ખરીદી શરૂ થયા બાદ ખેડૂતો આલમ નો વિશ્વાસ સંપાદિત કરવા મા સફળતા મળી છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *