આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે બેઠક યોજાઇ.

બુથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે બેઠક યોજાઇ. આ બેઠકમાં જિલ્લા પ્રમુખશ્રી રાજેશભાઇ પટેલ, જિલ્લા પ્રભારીશ્રી રાકેશભાઈ શાહ, સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, જિલ્લા મહામંત્રીશ્રી જગતભાઈ પટેલ, શ્રી સુનિલભાઈ શાહ, શ્રી રણજીતસિંહ ચૌહાણ, બુથ સશક્તિ કરણના ઇન્ચાર્જ પૂર્વ મહામંત્રીશ્રી મયુરભાઈ સુથાર સહિત તમામ તાલુકાના બુથ સશક્તિકરણના ઇન્ચાર્જ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *