


સેન્ટ્રલ વિજિલન્સ કમિશન અને ભારતીય ટપાલ વિભાગના સંયુક્ત ઉપક્રમે ‘વિજિલન્સ અવેરનેસ વીક – 2023’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આયોજિત મીટીંગમાં ઉપસ્થિત કર્મચારીઓને ભ્રષ્ટાચાર સામે લડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને વર્તમાન સરકાર દ્વારા ભ્રષ્ટાચાર સામે ઉઠાવવામાં આવેલ પગલાની માહિતી સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા દ્વારા આપવામાં આવી હતી.