સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા દ્વારા કામરેજ ખાતે નિર્માણાધીન નેશનલ હાઈવે બાબતે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક

સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા દ્વારા કામરેજ ખાતે નિર્માણાધીન નેશનલ હાઈવે બાબતે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી. સ્થાનિક પ્રજાનાં પ્રશ્નોથી તેમને અવગત કર્યા તેમજ નિરાકરણ માટે સૂચનો કર્યા. આ દરમિયાન જિલ્લાનાં આગેવાનો, તાલુકાકક્ષાનાં આગેવાનો, મંડળ સંગઠનનાં પ્રમુખશ્રીઓ, સરપંચશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *