
રિપોર્ટ, મયુર પટેલ
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ચાલી રહેલા #Vastradan2023 અભિયાનમાં સુમુલ ડેરી ના ચેરમેન અને માજી સાંસદ, માજી ડેપ્યુટી સ્પીકર ગુજરાત વિધાસભા, માનસિંહ ભાઈ પટેલ, બીજેપી સુરત જિલ્લા ઉપ,પ્રમુખ તૃષાર ભાઈ પટેલ, સુમુલ ડેરી ડિરેક્ટર શૈલેશભાઈ પટેલ એ સહભાગી થઇ વસ્ત્રદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.