ડાંગ જિલ્લા પોલીસ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

સ્વચ્છતાને દૈનિક જીવનનો ભાગ બનાવવાના હેતુસર રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત શહેર અને ગ્રામ્યમા ગતિમાન બનેલૂ સફાઈ અભિયાન, ગ્રામ્ય વિસ્તારોના જાહેર સ્થળો તથા સરકારી કચેરીઓમાં પણ હાથ ધરાયુ છે. સફાઈ અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાની આગેવાની હેઠળ જિલ્લા પોલીસકર્મીઓ દ્વારા પોલીસ ચોકી, પોલીસ ગ્રાઉન્ડ તેમજ પોલીસ આવાસ પરીસરની આજુબાજુ સફાઇ હાથ ધરવામા આવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *