

રિપોર્ટ. ડેવિડ પટેલ.
આંજણા યુવક મંડળ ગુજરાત રાજ્ય દ્વારા મહેસાણા ખાતે વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે ખુબ સરસ આધુનિક લાયબ્રેરી બનાવવામાં આવી જેના લોકાર્પણ પ્રસંગે ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા તથા આંજણા યુવક મંડળના પ્રમુખ શ્રી તરુણભાઇ ચૌધરી અને તેમની સમગ્ર ટીમ ને અભિનંદન પાઠવ્યા. આ લાયબ્રેરી સર્વે સમાજના બંધુઓ ને ઉપયોગી થઈ પડશે. તેમજ અત્ય આધુનિક લાઇબ્રેરી નું ગૌરવ આખા સમાજ નું ગૌરવ બની રહેશે.