મહેસાણા સહયોગ ક્વોલીટી માં બેસ્ટ

આજરોજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સહયોગના પ્રોડક્શન વિભાગની આકસ્મિક તપાસ કરવામાં આવી આ તપાસ સ્થળ પર FSW વાન દ્વારા કરવામાં આવતાં તમામ મીઠાઈ અને ફરસાણ ઉચ્ચ ગુણવત્તા વાળા નીકળ્યા. તેમજ મીઠાઈ અને ફરસાણમાં વપરાતા તમામ રો મટીરીયલ્સ અને તમામ પ્રોડક્ટ નું સ્થળ પર જ પરીક્ષણ કરવામાં આવ્યું જેમાં તમામ ઉચ્ચ ગુણવત્તા વાળું મળ્યુંઅગાઉ સહયોગના તમામ યુનિટો FSSAI ના હાઇજેનિક સર્ટિફિકેટથી પણ સન્માનિત થયેલા છે અને આજે સહયોગની તમામ મીઠાઈ અને ફરસાણ FSSAI ની ચકાસણીમાં પ્રમાણિત જાહેર થઈ.
રિપોર્ટ.. ડેવિડ પટેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *