
ઝઘડિયા તાલુકા લીમોદ્રા ખાતે ભારતીય જનતા પાર્ટી ભારત દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર તરફથી મળતા અલગ-અલગ પ્રકારના કાર્યક્રમો દ્વારા આવરી લેવામાં આવતી 22 સરકારી યોજનાઓ દ્વારા ગામેગામ છેવાડાના માનવી સુધી પહોચી રહે એ હેતુલક્ષી સંકલ્પ વિકસિત યાત્રા કાર્યક્રમ અંતર્ગત લિમોદ્રા ગામમાં ઝઘડિયા તાલુકા ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવા તથા ભારતીય જનતા પાર્ટી ભરૂચ સંગઠન પ્રમુખ શ્રી મારુતિસિંહ અટોદરીયાની અઘ્યક્ષતામાં રથયાત્રાનું આગમન થયું તથા પ્રતિજ્ઞા લઈ કાર્યક્રમને આગળ વધાવવામાં આવ્યો…
ત્યારબાદ ઝઘડિયા તાલુકાના અલગ અલગ સરકારી કામગીરીને પગલે લોકોને સરકારી યોજનાને લક્ષી લાભ મળી રહે એ હેતુથી કાર્યક્રમના ભાગરૂપે આગળ વધાવવામાં આવ્યો..








આ કાર્યક્રમમાં ભરૂચ જીલ્લા સંગઠન મહામંત્રી શ્રી નીરલભાઈ મોદી, જીલ્લા ઉપપ્રમુખ શ્રી ધર્મેન્દ્રસિંહ પરમાર,જીલ્લા કારોબારી અઘ્યક્ષ શ્રી ધર્મેન્દ્રસિંહ મિસ્ત્રી,ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જયેન્દ્રભાઈ વસાવા,ધારીખેડા સુગર વાઇસ ચેરમેન શ્રી અજયસિંહ,પક્ષના નેતા શ્રી ભાર્ગવભાઈ પટેલ,ઝઘડિયા તાલુકા પંચાયત સભ્ય શ્રી ભુપેન્દ્રભાઈ વસાવા,ઠાકોરભાઈ વસાવા,વિશાલભાઈ પટેલ,સભ્ય શ્રી લલિતાબેન,મહામંત્રી શ્રી કેતવભાઈ દેસાઈ,આગેવાન નરેન્દ્રસિંહ રાજ,રોબિનભાઈ વસાવા,ઝઘડિયા તાલુકા સરપંચ શ્રી સુરેશભાઈ,લીમોદ્ર સરપંચ શ્રી,અન્ય ગામના સરપંચ શ્રી,સભ્ય શ્રીઓ,આસપાસ ગામના આગેવાન શ્રીઓ,બહેનો તથા યુવાનો મોટી સંખ્યામાં લોકો જોડાયા…