
ડીસા ખાતે વોર્ડ નં 2 ના કોર્પોરેટર અને ડીસા શહેર નગરપાલિકાના ઉપ પ્રમુખ શૈલેશભાઈ રાયગોર ના વિસ્તાર માં આજ રોજ લોકો ને સરકારી યોજના નો લાભ મળી રહે તે હેતુ થી આયુષ્યમાન કાર્ડ આભાકાર્ડ મેડિકલ કેમ્પ તેમજ ચૂંટણી કાર્ડ માં સુધારા વધારા તેમજ નામ દાખલ કરવાનો કેમ્પ એકજ જગ્યા એ યોજી લોકો ને સરકારી સુવિધા મળી રહે તે હેતુ થી કરવા માં આવ્યો હતો જેમાં ડીસા ધારાસભ્ય પ્રવીણ માળી જિલ્લા મહામંત્રી સંજય બ્રહ્મભટ્ટ ડીસા શહેર પ્રમુખ રમેશ દેલવાડિયા જિલ્લા બીજેપી અગ્રણી અને પૂર્વ ડીરેક્ટર મગનલાલ માળી જિલ્લા અગ્રણી અમૃત દવે કનુભાઈ જોશી મહામંત્રી અશોકભાઈ પટેલ મહા મંત્રી ચેતનત્રિવેદી કોર્પોરેટર હિતેશ મોઢ ગોવિંદભાઈ ભદ્રેશ મેવાડા આનંદ ઠકકર વિગેરે હાજર રહી લોકો ને સરકારી લાભ વિશે ની જાણકારી આપી હતી તેમજ વિશેષ સેવા શક્તિ મંડળ ના સભ્યો એ આપીહતી
આનંદ ઠકકર