
ખેડબ્રહ્મા તાલુકા ભાજપ (અ.જા.મો)દ્વારા ડૉ બાબાસાહેબ નો મહાપરિનિર્વાણ દિને પ્રતિમાને ફૂલહાર કરવામા આવ્યો. જેમાં ખેડબ્રહ્મા તાલુકા ભાજપના પ્રમુખ સુરેશભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ રામાભાઈ તરાળ,પૂર્વ પ્રમુખ શીવાભાઈ,શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ,જીલ્લા પંચાયત સદસ્ય હિતેન્દ્રસીહ ચૌહાણ, તાલુકા પંચાયત સદસ્ય રોહિતકુમાર બારડ, કારોબારી અઘ્યક્ષ નીલમબેન પટેલ,મોરચા ના પ્રમુખ વસંતભાઈ પરમાર, તાલુકા સદસ્યો શેનાભાઈ,રૂપાભાઈ,નવજીવન.બુબડીયા તથા સૌ કાર્યકરો હાજર રહ્યા હતા.
મકબુલ હુસેન મેમણ ઈડર