
કમલમ ન્યૂઝ રાકેશ વાળા,
તા ૨૬/૧૨/૨૦૨૩ થી તા ૦૧/૦૧/૨૦૨૪ સુધી, સોનગઢ ગામ માં સમસ્ત હિન્દુ સમાજ તરફથી નવાગામ , સાઈ મંદિરની બાજુમાં લોક કલ્યાણ માટે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે.તાપી જિલ્લાના કથા કાર પ્રણબાપુના મુખે થી કરવામાં આવશે તો કથાનો લાભ લેવા આપ ભાવિક ભકતો ને પધારવા વિનંતી.