નેત્રંગ તાલુકામાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” દરમિયાન કેટલાંય કુપોષિત બાળકો ની પડખે ધારાસભ્ય આવ્યા

દરેક બાળકોને પોતાના ધારાસભ્ય તરીકેના પગાર માંથી આપી રહ્યા છે સહાય

નેત્રંગ તાલુકામાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” દરમિયાન નેત્રંગ તાલુકામાં એક ઝુંબેશ ચલાવી કોઈ કારણસર બાળકો કુપોષિત રહી ગયાં હોય તેવાં તમામ બાળકોને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” દરમિયાન ઝઘડિયા વિધાનસભા ના ધારાસભ્ય રીતેશભાઈ વસાવાને દ્વારા પોતાના ચુંટણી સમયે આપેલ વચન પોતાના ધારાસભ્ય તરીકેનો જે પગાર હશે તે જરૂરિયાત મંદ લોકોની જરૂરિયાત માંજ વાપરીશ આજ વચન ની ભાવના થકી આવાં તમામ બાળકોને ધારાસભ્ય રીતેશભાઈ વસાવા ૫૦૦૦/ ચેક પેટ આપી માનવતા મહેકાવી નેત્રંગ તાલુકામાં આવાં કુપોષિત રહી ગયેલા બાળકો નાં માતાપિતા એ ધારાસભ્ય નો આભાર વ્યક્ત કર્યો તથાં સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી યોજના નો લાભ લેવાની માહિતી ધારાસભ્ય દ્વારા આપવામાં આવી રહીં છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *