કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં ભરૂચ ખાતે પ્રિ-વાઈબ્રન્ટ ઈવેન્ટ “ફ્યુચરકેમ ગુજરાત” સમિટનો શુભારંભ થયો

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના અધ્યક્ષસ્થાને

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના અધ્યક્ષસ્થાને અને માન.કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ અને માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં ભરૂચ ખાતે પ્રિ-વાઈબ્રન્ટ ઈવેન્ટ “ફ્યુચરકેમ ગુજરાત” સમિટનો શુભારંભ થયો સાથે જ ફ્યુચરકેમ ગુજરાત:શેપિંગ ટુમોરોઝ કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રી’ થીમ પર ચર્ચા કરાઈ.

આ પ્રસંગે સાથી મંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ મનસુખભાઈ વસાવા, મુખ્ય સચિવ – શ્રી રાજકુમારજી, શ્રી પંકજ જોષી – મુખ્યમંત્રીશ્રી ના અધિક મુખ્ય સચિવ & મેનેજિંગ ડાયરેક્ટર GNFC, શ્રીમતી મમતા વર્મા – અગ્ર સચિવ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, શ્રી આનંદ દેસાઈ – પૂર્વ પ્રમુખ સી.આઇ.આઇ, અને મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ જોડાયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *