વિશ્વ હિન્દી દિવસ નિમિત્તે પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય બોરખડી ખાતે ગામમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું

કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ,

વિશ્વ હિન્દી દિવસ નિમિત્તે પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય બોરખડી ખાતે ગામમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું રેલીમાં વિદ્યાલયના વિદ્યાર્થીઓ તેમજ હિન્દી શિક્ષક કેન પરમાર અનિલ કુમાર ચૌહાણ કલા શિક્ષક યોગેશ ચૌધરી તેમજ અન્ય કર્મચારીઓએ ભાગ લીધો અને રાજભાષા હિન્દી નો પ્રચાર પ્રસાર થાય તે અંગે ગ્રામીણ ક્ષેત્રના લોકો હિન્દી ભાષાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે તે માટે સમજણ પણ આપવામાં આવી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *