સાંસદ મિતેશભાઈ પટેલે આણંદ જિલ્લાના બોરસદ વિધાનસભાના પમલ ગામે આયોજિત વિકાસ ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં હાજરી આપી

બીના પટેલ

સરકારની કલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા અને આ અંગે જાગૃતિ લાવવાના શુભ ઉદ્દેશ્ય સાથે સાંસદ મિતેશભાઈ પટેલે આણંદ જિલ્લાના બોરસદ વિધાનસભાના પમલ ગામે આયોજિત વિકાસ ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં હાજરી આપી હતી અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયત સદસ્ય શ્રી નીરૂબહેન ગોહિલ, મહામંત્રી શ્રી શૈલેષભાઈ પટેલ, શ્રી હિતેશભાઈ પટેલ, સરપંચ શ્રી મીનાબહેન પટેલ, દૂધ મંડળીના ચેરમેન શ્રી દિલીપભાઈ પટેલ, મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી વિનુભાઈ પટેલ, શ્રી. અમરીશભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ શ્રી નટુભાઈ ઠાકોર, આગેવન. શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી રમેશભાઈ પટેલ, પ્રાંત અધિકારી શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, મામલદાર શ્રી અને અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગામના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *