માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનું શાલ ઓઢાડી સન્માન કર્યુ.

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના યશસ્વી નેતૃત્વમાં અને મૃદુ અને મક્કમ સુકાની માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની રાહબરીમાં આયોજિત થયેલ વાઇબ્રન્ટ ગુજરાતના સફળ આયોજન માટે મંત્રીમંડળના સાથી મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનું ગુજરાત હસ્તકલાના કારીગરો દ્વારા નિર્મિત શાલ ઓઢાડી સન્માન કર્યુ.

અમૃતકાળની આ પ્રથમ વાઇબ્રન્ટ સમિટ સમૃદ્ધ ભારતનું ભવિષ્ય સુનિશ્ચિત કરતો “ગોલ્ડન ગેટ-વે” બનીને માન. વડાપ્રધાનશ્રીએ આપેલા “વિકસિત ભારત @ ૨૦૪૭” ના સંકલ્પને સાકાર કરશે તેવો દૃઢ વિશ્વાસ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *