બારડોલી સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા એ મહિલા મોરચા દ્વારા આયોજિત યુવતી સંમેલન તથા મહિલા ખેલાડી સન્માન કાર્યક્રમ પ્રસંગે હાજરી આપી

ઉકા તરસાડિયા યુનિવર્સિટી ખાતે ભારતીય જનતા પાર્ટી સુરત જીલ્લા મહિલા મોરચા દ્વારા આયોજિત યુવતી સંમેલન તથા મહિલા ખેલાડી સન્માન કાર્યક્રમ પ્રસંગે હાજરી આપી, દીકરીઓને વિભિન્ન વિષયો પર માર્ગદર્શન પુરૂ પડ્યું અને મોદી સરકારની યોજનાઓ અંગે માહિતી આપી તેમજ વિકસિત ભારત અભિયાનમાં યોગદાન પુરૂ પાડવા આહવાન કર્યું. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે સુરતના પૂર્વ મેયર શ્રી હેમાલી બોઘાલવાળા, મહિલા મોરચા પ્રદેશ મહામંત્રી શ્રી તૃપ્તિબેન વ્યાસ, બારડોલીના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પરમાર, મહુવાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયા તેમજ મોટી સંખ્યામાં નારીશક્તિ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *