માંડવી ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત એક સંધ્યા રામ ભક્તિ કે નામ યોજાઇ


માંડવી નગરમાં નવા બસ સ્ટેન્ડની સામે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ની તૈયારી ના ભાગરૂપે એક સંધ્યા રામ ભક્તિ કે નામ નું આયોજન કરવામાં આવ્યું હતું આ સંચાલન મિહિર વસાવા તથા તેમની યુવા ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ કલાકાર મુકેશભાઈ ચૌધરી તેમજ તેમની ટીમ દ્વારા ભગવાન શ્રી રામના ભજનો હનુમાન ચાલીસા તેમજ ગીત રજૂ કરાયા હતા. આ કાર્યક્રમમાં સાંસદ પ્રભુભાઈ વસાવા તેમજ વીએચપીના પ્રાંત અધિકારી વિક્રમસિંહ ભાટી દિનેશભાઈ રાવ સહિત રાજકીય તેમજ સહકારી આગેવાનો તથા નગરજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *