ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર મહાનગર દ્વારા નેહા નર્સિંગ હોમ, સેક્ટર ૨૨ ગાંધીનગર ખાતે મહિલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ

રમાભાઇ આંબેડકર જન્મ જયંતી નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર મહાનગર અનુસૂચિત જાતિ મોરચા તથા મેડિકલ સેલ દ્વારા નેહા નર્સિંગ હોમ, સેક્ટર ૨૨ ગાંધીનગર ખાતે મહિલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેમાં ગાંધીનગર મહાનગરના મેયરશ્રી હિતેશભાઈ મકવાણા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જશવંતભાઈ પટેલ, ગાંધીનગર મહાનગરના સૌ મહિલા કોર્પોરેટરશ્રીઓ સેજલબેન કનુભાઇ પરમાર, હેમાબેન ભટ્ટ, કૈલાસબેન સુતરીયા, મહિલા મોરચાના પ્રમુખ પ્રિયાબેન પટેલ, ભાર્ગવીબેન શર્મા, વીણાબા ઝાલા, શર્મિષ્ઠાબેન ચૌહાણ, ચંદ્રિકાબેન મકવાણા, મેઘાબેન મકવાણા, વૈશાલીબેન વાઘેલા તથા કાર્યકર્તા બહેનો ઉપસ્થિત રહેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *