ગાઉં ચાલો અભિયાન અંતર્ગત સાંસદશ્રી મિતેષભાઈ પટેલએ ઉમરેઠ વિધાનસભાના રતનપુરા શક્તિકેન્દ્રના બૂથ સમિતિના સભ્યો સાથે બેઠકની અધ્યક્ષતા કરી

“ચાલો આપણા ગામડે, આપણા લોકોની વચ્ચે કરવા વાતો,ગાંવ ચલો અભિયાન” થકી એમની સેવા માટે ઉત્સાહ બમણો થતો !”

રિપોર્ટ : બીના પટેલ

ગાઉં ચાલો અભિયાન અંતર્ગત સાંસદશ્રી મિતેષભાઈ પટેલએ ઉમરેઠ વિધાનસભાના રતનપુરા શક્તિકેન્દ્રના કાશીપુરા નગરીના બૂથ નંબર 2માં બૂથ સમિતિના અધ્યક્ષશ્રી નિલેશભાઈ સોલંકી ના નિવાસ્થાને બૂથ સમિતિના સભ્યો સાથે બેઠકની અધ્યક્ષતા કરી. જેમાં ઉમરેઠ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ પટેલ, મહામંત્રીશ્રી સુભાષભાઈ પરમાર, ઉમરેઠ તાલુકા પંચાયત કારોબારી ચેરમેનશ્રી કેવલભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન શ્રી ભાસ્કરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *