
દેશ આઝાદ થયો ત્યારથી આજદિન સુધી કદવાલી થી ચોકી નો માર્ગ નાં બન્યો તે માર્ગ નું ખાતમુહૂર્ત થતાં સમગ્ર વિસ્તારમાં આનંદ ની લાગણી ફેલાઈ



દેશ આઝાદી થયો ત્યાર થી આજદિન સુધી ઝગડિયા તાલુકા આવેલ કદવાલી થી ચોકી ને જોડતો માર્ગ ના બન્યો હોય ઈમરજન્સી ની ઘટનાઓ ઘટતી હોય ત્યારે ઈમરજન્સી વિહકલ સમય પર ન પહોંચે તો જાનહાનિ પણ ભીતિ રહે છે વિધાર્થીઓ ને પણ અવરજવર માં મહામુસીબત પડી રહી હોય પ્રજા ત્રાહિમામ પોકારી હોય તેવાં સંજોગોમાં માર્ગ નું ખાતમુહૂર્ત ધારાસભ્ય રિતેશવસાવા વરદ્ હસ્તે આજરોજ કરતાં ની સાથેજ સમસ્ત કદવાલી થી ચોકી તરફ અવરજવર કરતાં લોકોમાં આનંદ ની લાગણી ફેલાઈ જવા પામી છે તથાં સમસ્ત લોકોએ ધારાસભ્ય રીતેષવસાવા નો આભાર વ્યક્ત કર્યો અવારનવાર ધારાસભ્ય રીતેષવસાવા વર્ષોથી પડેલાં કામોને હાથમાં લયને ને ઝડપી નિરાકરણ લાવી રહ્યા હોવાની લોકમુખે ચર્ચા પકડી હોય તેમ જણાઈ આવે છે છેવાડાના માનવી નો વિકાસ થાય એજ ધારાસભ્ય રીતેષવસાવા એકમાત્ર લક્ષ્ય જેનાં થકી તેઓ ભારે લોકચાહના મેળવી રહ્યા છે આવનાર દિવસોમાં સરકાર ની તમામ યોજનાઓ નો સીધો લાભ આખી ઝગડિયા વિધાનસભાનાં છેવાડાના માનવી સુધી ઝડપથી વિકાસ પોહચે તેજ ધારાસભ્ય રીતેષવસાવા નું એકમાત્ર સપનું હોય તેમ જણાઈ રહ્યું છે
