સી.એમ. પટેલ કોલેજ ઓફ નર્સિગ દ્વારા ત્રીજી નેશનલ કોન્ફરન્સ યોજાઇ

કડીગાંધીનગરસંચાલિતકડીસર્વવિશ્વવિદ્યાલયનીગાંધીનગરસેક્ટર૧૨સિવિલકેમ્પસમાંસ્થિતસી.એમ. પટેલકોલેજઓફ નર્સિગ દ્વારા ત્રીજી નેશનલ કોન્ફરન્શ “ફોરેન્સિક નર્સિગ”વિષય ઉપર તા.૧૬/૨/૨૦૨૪ ના રોજ યોજાઇ.

આ ત્રીજી નેશનલ કોન્ફરન્સના  ઉદઘાટનમાં , મુખ્ય મહેમાન તરીકે કડી સર્વવિશ્વવિદ્યાલયના ઇન્ચાર્જ ડાયરેકટર ડો.ગાર્ગી રાજપરા, ગેસ્ટ ઓફ ઓનર તરીકે ગુજરાત નર્સિગ કાઉન્સિલના રજિસ્ટ્રાર ડો.પ્રજ્ઞા ડાભી,ખાસ મહેમાન તરીકે ગુજરાત નર્સિગ કાઉન્સિલના વાઇસ પ્રેસિડેન્ટ આઇ એકડીવાલા,,જી.એમ. ઇ.આર.એસ.હોસ્પિટલ ગાંધીનગરના નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટ  ધર્મેન્દ્ર પટેલ, અમદાવાદ ગર્વન્મેન્ટ નર્સિગ કોલેજના પ્રિન્સિપાલહિરલ શાહ, એપોલો નર્સિગ કોલેજના પ્રિન્સિપાલ ડો.હરીમોહન તથા સી.એમ. પટેલકોલેજઓફનર્સિંગના પ્રિન્સિપાલ, ડો.રાજેશ રાવલ, સી.એમ. પટેલકોલેજઓફનર્સિંગ,પટેલ,વાઇસ પ્રિન્સિપાલપ્રો ભાવિષા પટેલ,ઉપસ્થિત રહ્યા હતા.

ચેર પર્સન તરીકે સિધ્ધપુર ગર્વન્મેન્ટ નર્સિગ કોલેજના પ્રિન્સિપાલ ડો.રાકેશ પાટીદાર, એ એમ.સી. મેટ કોલેજઓફ નર્સિગ અમદાવાદના આસિ.પ્રો. ડો.દિપ્તી પટેલ,,આઇ કે ડી આર કોલેજઓફ નર્સિગઅમદાવાદના ઇન્ચાર્જપ્રિન્સિપાલ ડો.વિજય ગૌતમ,એસ.કે.યુ.એમ.કોલેજઓફ નર્સિગના પ્રિન્સિપાલ ચેતના પટેલ ઉપસ્થિત રહ્યા હતા. રિશોર્સ પર્સન તરીકે સ્કૂલ ઓફ મેડિકો લીગલ સ્ટ્ડિઝ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગરના ડીન ડો. રાજેશ બાબુ, મેડિકો લીગલ ઇન્સ્ટિટ્યૂટ ટોક્સીકોલોજી  ફોરેન્સિક સાયન્સ એન્ડ અલાઇડ બાબાફરીદયુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સના એજ્યુકેટીવ ડાયરેકટર ડો. રાકેશ ગોરીયા,જ્ઞાન સાગર નર્સિગ કોલેજ પંજાબનાપ્રિન્સિપાલ ડો.દવિંદર કૌર, ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન્સિક મેડિસીન એન્ડ ટોક્સીકોલોજીજી.એમ. ઇ.આર.એસ.મેડિકલ કોલેજ અન્ડ હોસ્પિટલ ધારપુરના પ્રો એન્ડ હેડ ડો.પ્રતિક તરવાડી,નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગરના આસિ.પ્રો ધ્વની પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કોન્ફરન્સમાં કુલ 402નર્સિગપ્રોફેશનના લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યા હતા.કુલ ૧૩ પેપર પ્રેજેન્ટ થયા હતા. ક્રુપાલી વોરા તથા દ્ષ્ટિ પટેલને બેસ્ટ પેપર એવોર્ડ પ્રાપ્ત થયો હતો. આ કોન્ફરન્સને સફળ બનાવવામાં કડીસર્વવિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઇ પટેલ સતત સહયોગ અને માર્ગદર્શન રહ્યુ હતું. કોન્ફરન્સના કો-ઓર્ડિનેટરએસોસિએટ પ્રો.હિમાલી પ્રજાપતિએ આભાર વિધિ કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *