આણંદ શહેર માં ડી.એન.હાઈસ્કૂલ ખાતે રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉન દ્વારા બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ નું આયોજન કરાયું હતું.

રિપોર્ટ : બીના પટેલ

આણંદ ડી.એન હાઈસ્કૂલ ખાતે રોટરી કલબ આણંદ રાઉન્ડ ટાઉન દ્વારા આયોજિત Basic life Support Training પ્રોગ્રામ અંતર્ગત યોજાયેલ હતું.

આ કાર્યક્રમમાં સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, આણંદ ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ, ચરોતર એજ્યુકેશન સોસાયટીના મંત્રીશ્રી કેતનભાઈ પટેલ, CPR ચેરમેન ડો હેમંત અંતાણી, ડૉ ઉષા ઠક્કર, રોટરી કલબ આણંદ રાઉન્ટ ટાઉનના પ્રમુખશ્રી પરેશભાઈ ઠકકર, મંત્રીશ્રી ગગન પંજાબી સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *