માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે કેસ્ટરના શ્રેષ્ઠ પ્રગતિશીલ ખેડૂતને “શ્રી વિઠ્ઠલદાસ જી. ઉદેશી કેસ્ટર ઈનોવેશન એવોર્ડ” આપ્યા અને ઉદ્યોગપતિઓને સન્માનિત કર્યા.

અમદાવાદ ખાતે સોલ્વન્ટ એકસ્ટ્રેક્ટર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત 22મી “ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ- ૨૦૨૪” કાર્યક્રમમાં માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે હાજરી આપી. સાથે જ “વર્લ્ડ કેસ્ટર સસ્ટેનેબલ ફોરમ” નો લોન્ચિંગ કર્યું. કેસ્ટરના શ્રેષ્ઠ પ્રગતિશીલ ખેડૂતને “શ્રી વિઠ્ઠલદાસ જી. ઉદેશી કેસ્ટર ઈનોવેશન એવોર્ડ” આપ્યા અને ઉદ્યોગપતિઓને સન્માનિત કર્યા.

આ પ્રસંગે શ્રી અજય જુનજુનવાલા – પ્રમુખ સોલ્વન્ટ એકસ્ટ્રેક્ટર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા, શ્રી બંસીલાલ ગુર્જર – રાજ્યસભા સાંસદ મધ્યપ્રદેશ, શ્રી શૈલેષ બાલધા – ચેરમેન કેસ્ટર બીજ અને ઓઇલ પ્રમોશન કાઉન્સિલ, શ્રી પાશા પટેલ ચેરમેન – કૃષિ ભાવ આયોગ મહારાષ્ટ્ર, શ્રી અતુલ ચતુર્વેદી – સલાહકાર સોલ્વન્ટ એકસ્ટ્રેક્ટર્સ એસોસીએશન,ડેનિસ જીન્ટર – ઇન્ટરનેશનલ કેસ્ટર ઓઇલ એસોસિએશન, પ્રો. વિજય પૌલ શર્મા અધ્યક્ષ – કૃષિ ખર્ચ અને કિંમત આયોગ, ડૉ.બી.વી.મહેતા – એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સોલ્વન્ટ એકસ્ટ્રેક્ટર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા, શ્રી હરેશ વ્યાસ કન્વીનર – વર્લ્ડ સસ્ટેનેબલ કેસ્ટર ફોરમ અને વિવિધ દેશોમાંથી પધારેલા ઉદ્યોગપતિઓ, ખેડૂતો હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *