વિદ્યાનગર સ્થિત શ્રી યુવા કોળી પટેલ સેના દ્વારા આયોજીત સમૂહ લગ્નોત્સવ પ્રસંગે સાંસદશ્રી મિતેષભાઈ પટેલે નવદંપતિઓને સમૃદ્ધ દામ્પત્યજીવનના આશિષ પાઠવ્યા.

બીના પટેલ

વિદ્યાનગર સ્થિત શ્રી યુવા કોળી પટેલ સેના દ્વારા આયોજીત પ્રથમ 6 નવ દંપતિઓના સમૂહ લગ્નોત્સવ પ્રસંગે સાંસદશ્રી મિતેષભાઈ પટેલે ઉપસ્થિત રહીં નવદંપતિઓને સમૃદ્ધ દામ્પત્યજીવનના આશિષ પાઠવ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *