જેમના દિલમાં રાષ્ટ્ર નું હિત સર્વોપરી છે તેવો દરેક ભારતીય નાગરિક મોદીજીનો પરિવાર છે

હોશિયાર અને સમજદાર માં ફરક છે હોશિયાર રસ્તા પર ના કાંટા થી બચી ને નીકળી જાય છે જ્યારે સમજદાર રસ્તા પર ના કાંટા વીણી લે છે. ભારત દેશમાં આ કામ આજે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી કરી રહ્યા છે

જેમના દિલમાં રાષ્ટ્ર નું હિત સર્વોપરી છે તેવો દરેક ભારતીય નાગરિક મોદીજીનો પરિવાર છે

સુરેન્દ્રસિંહ ડાભી
જિલ્લા આયોજન અધિકારી
સુરેન્દ્રનગર

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *