વિકાસમાં બનશે મહિલાઓ ભાગીદાર, વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતનો સંકલ્પ પામશે આકાર:સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ

નારીશક્તિને વધુ સશક્ત બનાવનાર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાહેબ ના વરદહસ્તે 13 હજારથી વધુ સ્વ-સહાય જૂથની 1 લાખ 30 હજારથી વધુ મહિલાઓને ₹250 કરોડથી વધુની સહાય અંતર્ગત ખંભાત વિધાનસભાના ખંભાત એ.પી.એમ.સી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સાંસદ શ્રી મિતેષભાઇ પટેલે હાજરી આપી

આ કાર્યક્રમમાં ખંભાતના પુર્વ ધારાસભ્ય શ્રી ચિરાગભાઇ પટેલ, જિલ્લા મહામંત્રી શ્રી રણજીતસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી શિવાનીબેન પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ પરમાર, એ.પી.એમ.સીના ચેરમેન શ્રી ગિરિશભાઇ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી સાગરભાઇ પટેલ, શહેર પ્રમુખ શ્રી પિનાકીનાભાઇ બ્રહ્મભટ્ટ, જિલ્લા પંચાયત ન્યાય સમિતી ચેરમેન શ્રી જયેશભાઇ ટંકર, કે.ડી.સી.સી બેંકના વાઇસ ચેરમેન શ્રી રાજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી ગીતાબેન સિંધા, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી હેમાબેન પટેલ, શ્રી કાંતાબેન જાદવ, નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી ઉષાબેન બારૈયા સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *