જય દ્વારકાધીશ નર્સિંગ કોલેજ ખેરોજ દ્વારા ઓથ સેરેમની તથા ફ્રેસર પાર્ટી પ્રોગ્રામ નું આયોજન

રૂપેશ રાવલ ખેડબરમા

જય દ્વારકાધીશ નર્સિંગ કોલેજ ખેરોજ દ્વારા ઓથ સેરેમની તથા ફ્રેસર પાર્ટી પ્રોગ્રામ નું આયોજન કરેલું હતુ, જેમાં સ્ટાફ ગણ, ટ્રસ્ટી ગણ માં કોઠારી મનિષ કુમાર, ભરવાડ રાજુભાઈ,ભરવાડ કૃપલભાઈ અને નગર જનો ગામ ના વેપારી મિત્રો તથા કોલેજ ના વિધાર્થી ઓ ભેગા મળી આ પ્રોગ્રામ સફળ બનાવવા મા ખુબ જ મદદરૂપ થયા હતા અને કોલેજ ના સ્ટુડન્ટ્સ દ્વારા હર્ષ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *