સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા આયોજિત “સાણંદ ગ્લોબલ એકસ્પો” કાર્યક્રમનો માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે શુભારંભ કરાવ્યો.

સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા આયોજિત “સાણંદ ગ્લોબલ એકસ્પો” કાર્યક્રમનો માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે શુભારંભ કરાવ્યો. સાથે જ ગ્રીન હાઈડ્રોજન ઉત્પન્ન કરવા માટે ભારતમા પ્રથમ પાણીમાંથી હાઇડ્રોજન બનાવનાર “ઈલેક્ટ્રોલાઈઝર” લોન્ચ કર્યુ. આ કાર્યક્રમમાં સાણંદના ધારાસભ્યશ્રી કનુભાઈ પટેલ, ધાંગધ્રાના ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા, સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ શ્રી અજિતભાઈ શાહ, ઓમાનથી પધારેલ ઉદ્યોગપતિશ્રી હુસ્ની મુબારક અલ અબ્રીજી, જિલ્લા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ – શ્રી જે પી વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ – શ્રી કિરીટસિંહ વાઘેલા અને મોટી સંખ્યામાં ઉદ્યોગપતિયો હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *