રોટરી ક્લબ હિંમતનગર દ્વારા સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાની પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું.

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

રોટરી ક્લબ હિંમતનગર દ્વારા સાબરકાંઠા- અરવલ્લી લોકસભાના ઉમેદવાર શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાની પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માનનીય ધારાસભ્ય શ્રી વી. ડી. ઝાલા, શામળાજી મંદિરના ટ્રસ્ટીશ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, ગોપાલસિંહ રાઠોડ, તેમજ સંસ્થાના હોદેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા અને તમામે લોકસભા ચૂંટણીમાં શ્રીમતી શોભનાબેનને જંગી બહુમતીથી ભવ્ય વિજય અપાવવાના સંકલ્પ કર્યો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *