આજ રોજ ૦૩ જુલાઇ “આંતરરાસ્ટ્રીય પ્લાસ્ટિક બેગ ફ્રી” દિવસ તરીકે ઉજવવમા આવે છે

આજ રોજ ૦૩ જુલાઇ “આંતરરાસ્ટ્રીય પ્લાસ્ટિક બેગ ફ્રી” દિવસ તરીકે ઉજવવમા આવે છે. તે અન્વેય ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્લાસ્ટીકની બેગનો ઉપયૉગ ઑછો થાય તથા કાપડ ની બેગ નો ઉપયોગ વધે તે હેતુથી રાધેક્રીષ્ના મંદિર ભાડ્જ અમદાવાદ ખાતે માનનીય અધ્યક્ષ ગુજરાત પ્રદૂષણ નીયત્રંણ બોર્ડ તથા ગુજરાત અમ્બુજા એક્સ્પોટ્ર્ર્ર્ર્ ના સહયોગ થી કાપડ ના બેગ નુ એટીએમ મશીન નુ લોકાર્પૅણ કરવમા આવેલ.  આ એટીએમ મશીન થી દસ રુપીયમા કાપડ ની મોટી થેલી પ્રાપ્ત થાય્ છે. વધુમા આજ રોજ મણીનગર અમદાવાદ તથા ખેડ્બ્ર્હ્મા ખાતે નાની અબાજી મા પણ આ પ્રકાર ના મશીન નુ ઉદ્ધાટન કરવામા આવેલ છે.

બોર્ડ દ્રારા અગાઉ આ પ્રકાર ની એટીએમ મશીન અબાજી ખાતે મુકવમા આવેલ છે. વધુમાં રાજ્ય ના મુખ્ય આઠ એસટી બસ સ્ટેંડ પર બોટલ રીવસ વેંન્ડિંગ મશીન મુકવમા આવેલ છે.

આ પ્રકાર ના કાપડ ના થેલી ના એટીએમ મશીન આગમી સમય મા સોમનાથ, દ્વારકા, શામળાજી તથા સારંગપુર હનુમાન ખાતે પણ મુકવામાં આવનાર છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *