માંડવી વોર્ડ નંબર સાતમાં પૂર્વ નગરપતિ મેહુલભાઈ શાહ અને નરેનભાઈ સોની ના સહકારથી દરેક બુથનો કાર્યકર મિત્રોનું સ્નેહમિલન યોજવામાં આવ્યો હતો.
શહેર ભાજપના અધ્યક્ષ દેવાંગભાઈ દવે, મહામંત્રી પરેશભાઈ ખારવા,પૂર્વ અધ્યક્ષ અરવિંદભાઈ ગોહિલ પૂર્વ અધ્યક્ષ નરેન્દ્રભાઈ પીઠડીયા તેમજ પૂર્વ કાઉન્સિલર વિદ્યાબેન ગુંસાઈ તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી હાજર રહ્યાં હતાં
અને પોતાનું માર્ગદર્શન કાર્યકરોને આપ્યો કાર્યક્રમનું સમગ્ર સંચાલન યુવા ભાજપના પ્રમુખ દર્શન શાહ સમીરભાઇ સોની એ કર્યું હતું જય સોની, ઉદયભાઈ ધકાણ એ સમગ્ર કાર્યક્રમ ની જવાબદારી સંભાળી હતી
અજય ખત્રી


