તાપી જિલ્લાનું ગૌરવ સોનગઢ તાલુકાના વાઝરડા ગામની ટીમ દ્વારા ગાંધીનગર ખાતે ગામીત આદિવાસી ઢોલ નૃત્ય રજૂ કર્યું,

કમલમ ન્યુઝ, રાકેશ વાળા,

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર અંતર્ગત કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર અને પશ્ચિમ ક્ષેત્ર સાંસ્કૃતિક કેન્દ્ર ઉદયપુરના સહયોગથી આયોજિત. તાપી જિલ્લાનું ગૌરવ સોનગઢ તાલુકાના વાઝરડા ગામની ટીમ દ્વારા ગાંધીનગર ખાતે ગામીત આદિવાસી ઢોલ નૃત્ય રજૂ કરી તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું હતુ. રાજ્ય અને દેશના અનેક લોક નૃત્યો અને લોક સંગીતોનો વારસો કુશળ કારીગરોની હાથશાળની બનાવટો અને કલાકારોના સાંસ્કૃતિક પ્રદર્શનો યોજાયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *