રામ તળાવ વ્યારા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નારી શક્તિને વંદન,


કમલમ ન્યુઝ રાકેશ વાળા,

આજરોજ સિનિયર સિટીઝન હોલ, રામ તળાવ વ્યારા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ( રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત ) આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નારી શક્તિને વંદન કાર્યક્રમનો આયોજન કરવામાં આવેલ. ઝોન કોઓર્ડિનેટર પ્રીતિબેન પાંડે, સોશિયલ મીડિયા કો-ઓર્ડીનેટર રેખાબેન પાડવી ( તાપી જિલ્લા) , સોશિયલ મીડિયા કન્વીનર કોકીલાબેન વાળા, રીનાબેન વળવી યોગ ટ્રેનર ( કુકરમુંડા), ડો, કનૈયા જૈન, નિમિષાબેન ભાવસાર, કીર્તિબેન અનમોલા, રાધિકાબેન પ્રધાન, મીનાબેન પરમાર, તથા યોગ સાધક બહેનો ઉપસ્થિત રહ્યા હતા .

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM