કલા સાધના અને ભરતનાટ્યમ માં ઊંડો રસ રુચિ ધરાવનાર તથા અનુભવી એવા ડૉ કુંજલ ત્રિવેદી એ 2 દિવસ સતત આ કાર્યક્રમ ને સફળ બનાવમાં મહેનત કરી હતી

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પ્રોફેસર અને ભારતીય શિક્ષણ મંડળ તથા રાષ્ટ્ર સેવિકા સમિતિ ના સૌરાષ્ટ્ર પ્રાંત ના સહકાર્યકર્તા એવા રાજકોટ ના નિવાસી વિવિધ સંઘીય સંગઠનો માં મહત્વની ભૂમિકા પાયામાં રહી કાર્યકરનાર વિદ્યાર્થી કાળના abvp ના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યક્ષ રહી નેતૃત્વ કરનાર પ્રખર રાષ્ટ્ર ભક્ત માઁ ભારતી ની અનન્ય સેવિકા જેમણે પોતાનું તન મન ધન સમર્પિત કર્યું છે એવા સંસ્કૃત વિદુષી ડૉ.કુંજલ ત્રિવેદી જી ને ફરી એક વાર શ્રી સોમનાથ અમૃત મહોત્સવ માટે યુનિવર્સિટીને જિલ્લા માંથી પ્રધાનમંત્રી નો આ અમૃત મહોત્વ નિમિતે યજમાન પદે આદેશ થતા વૈદિક પરંપરાગત જે મંત્રોચ્ચાર અને વૈદિક યજ્ઞ માટે કાર્યકમ સોંપવામાં આવેલ તમાં ઋષિકાઓ અને મહિલા સ્ટાફ ના સમગ્ર આયોજન અને બહેનો ની વ્યવસ્થા ની તથા તેમના કાર્યકમ્ ની મંદિર ના મહિલા કન્વીનર ની સંપૂર્ણ મહત્વની જવાબદારી સોંપવામાં આવેલ કલા સાધના અને ભરતનાટ્યમ માં ઊંડો રસ રુચિ ધરાવનાર તથા અનુભવી એવા ડૉ કુંજલ ત્રિવેદી એ 2 દિવસ સતત આ કાર્યક્રમ ને સફળ બનાવમાં મહેનત કરી હતી આટલી 45 ડીગ્રી તાપમાન માં સમગ્ર યુનિવર્સિટીની ટીમે ટિમ વર્ક કરી ઋષિકુમારો ને રિહર્ષલ માટે લાવા લઈ જવાની જહમત ઉઠાવી હતી …વેકેશન નો પડકાર હોવા છતાં .700.થી 800 ઋષિકુમારો અને કન્યા હાજર રહ્યા હતા. આ પહેલા પણ 11 જાન્યુઆરી ના 72 કલાકના મંત્રોચ્ચાર માં રાત્રીના2 વાગ્યે કડકતી ઠંડીમાં તેઓ મંદિર પરિસર માં હાજર રહી ઓમકાર નાદ માટે ફરજ બજાવી શિવ ભક્તિ માં લીન બન્યા હતા ત્યારે ઓણ તેઓ પુરા ગુજરાતમાં સમગ્ર મીડિયા માં પ્રસિદ્ધ થયા હતા… સમગ્ર વિશ્વગુરુ ભારત ના પ્રણેતા એવા યશસ્વી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ની સોમનાથ માં આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વ ની સદ્ભાવના જન સભામાં ખાસ ઉપસ્થિત રહ્યા…. હતા …અને આકર્ષક શૈલી માં વિશેષ .ધાર્મિક સંદેશો આપ્યો હતો……. તે પણ ખૂબ ઉમદા વિચારો થી ભરપૂર હતો અને આવખતે પણ તેઓ એ ખૂબ ઉર્જાવંત અને સંદેશો આપ્યો છે અને સાથે સમગ્ર હિન્દુત્વ ઉપર તથા ભારતીય સંસ્કૃતિની આસ્થા શ્રદ્ધા વિશ્વાસ ની ટકાવી રાખવા અતૂટ ધાર્મિકતા ને વરેલી ભારતીય સંસ્કૃતિને સંવર્ધિત કરવા અપીલ પણ કરી છે
