ગાંધીનગર ખાતે યોજાયેલા મહત્વપૂર્ણ ચૂંટણી સંમેલનમાં રાજ્ય મંત્રી શ્રી સંજયસિંહ મહિડા સહભાગી થઈ ઉમેદવારશ્રીઓને માર્ગદર્શન આપ્યું.
ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના સંદર્ભમાં ગાંધીનગર ખાતે યોજાયેલા મહત્વપૂર્ણ ચૂંટણી સંમેલનમાં રાજ્ય મંત્રી શ્રી સંજયસિંહ મહિડા સહભાગી થઈ ઉમેદવારશ્રીઓને માર્ગદર્શન આપ્યું.
આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટજી, ધારાસભ્યશ્રીઓ શ્રીમતી રીટાબેન પટેલજી, શ્રી અલ્પેશ ઠાકોરજી, શ્રી અમિતભાઈ શાહજી, ગાંધીનગર મહાનગર ભાજપ અધ્યક્ષ શ્રી આશિષભાઈ દવે તથા ચૂંટણી સંકલન સાથે સંકળાયેલા હોદ્દેદારો અને ઉમેદવારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.ગાંધીનગરના વિકાસ, સુશાસન અને જનસેવાના સંકલ્પને સાકાર કરવા સૌ ઉમેદવારશ્રીઓને સમર્પણ, સંકલન અને સેવાભાવ સાથે કાર્ય કરવા માર્ગદર્શન આપ્યું.