પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રીભીખુભાઇ દલસાણીયા દ્વારા અર્બન હેલ્થ સેન્ટર, સેક્ટર-2 ખાતે કાર્યરત કોવિડ-૧૯ વેકસીનેશનસેન્ટરની મુલાકાત

પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રીભીખુભાઇ દલસાણીયા દ્વારા અર્બન હેલ્થ સેન્ટર, સેક્ટર-2 ખાતે કાર્યરત કોવિડ-૧૯ વેકસીનેશનસેન્ટરની મુલાકાત લઈ વ્યવસ્થા અને સુવિધાઓ નું નિરીક્ષણ કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રીરજનીભાઇ પટેલ,  મનપા ચૂંટણી ઇન્ચાર્જ શ્રીઅમિત ઠાકર સહિતના પ્રદેશ અગ્રણીશ્રીઓ,  મહાનગર ભાજપા સંગઠનના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *