ધનસુરા કોલેજ ના અડયાપક શ્રી ડો ગોપાલ ભાઈ પટેલ ને ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ NSS પ્રોગ્રામ ઓફીસર તરીકે નો એવોર્ડ એનાયત થયો

ધનસુરા કોલેજ ના અડયાપક શ્રી ડો ગોપાલ ભાઈ પટેલ ને ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ NSS પ્રોગ્રામ ઓફીસર તરીકે નો એવોર્ડ એનાયત થયો ,પ્રમુખ શ્રી જયન્ટિભાઈ શાહ ,મત્રી શ્રી અતુલ ભાઈ બ્રહ્મભટ્ટ તથા સર્વ સંચાલક મંડળ ના હોદ્દેદાર શ્રી ઓ તથા પ્રિ. પ્રફુલલા બેન બ્રહ્મભટ્ટ તથા સમગ્ર કોલેજ પરિવાર ના સભ્યો તેમની કામગીરી ને બિરદાવી ને અભિનંદન પાઠવ્યા હતા ,ડૉ. ગોપાલ ભાઈ પટેલ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *