ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાનાં મંત્રી શ્રી ભાવિનભાઇ ટોપીવાલાએ પોતાના 29મા જન્મ દિવસ નિમિત્તે 2900 લોકોને “પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના”નું સુરક્ષા કવચ ભેટ

ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાનાં મંત્રી શ્રી ભાવિનભાઇ ટોપીવાલાએ પોતાના 29મા જન્મ દિવસ નિમિત્તે 2900 લોકોને “પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના”નું સુરક્ષા કવચ ભેટ આપ્યું.  અન્યને સુરક્ષા પ્રદાન કરી જન્મ દિવસની આ નોખી ઉજવણી માટે શ્રી ભાવિનભાઇને અભિનંદનઅને જન્મદિવસની અનેકાનેક શુભેચ્છાઓ..

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *