મોરવા હડફ પેટાચૂંટણી માં વિજેતા શ્રી નિમિષા બેન સુથારે આજે ધારાસભ્ય તરીકે ના શપથ વિધાનસભા અઘ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી ની હાજરી માં લીધા.આ પ્રસંગે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ, પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, ધારાસભ્યશ્રી સંગીતાબેન પાટીલ ,ધારાસભ્ય શ્રી હર્ષભાઈ સંઘવી, ધારાસભ્યશ્રી રાકેશભાઇ શાહ અને સાંસદ જશવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહ્યા હતા..

