સુરત ના ધારાસભ્ય શ્રી હર્ષ ભાઈ સંઘવી દ્વારા રક્તદાતાઓ નું અભિવાદન તથા મુલાકાત લીધી

કમલમ દૈનિક, સંજય પટેલ

કોરોના ની આ વૈશ્વિક મહામારી માં રક્તની જરૂરિયાત ને પહોંચી વળવા માટે  સુરત ખાતે ઉમા ભવન દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉમા ભવન ના હોદ્દેદારો સહિત કાર્યકર્તા ઓ એ રક્ત દાન માં સહભાગી થયા હતા આ પ્રોગ્રામ માં સુરત ના ધારાસભ્ય શ્રી હર્ષ ભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ એ તમામ પ્રજાજનો ને કોરોના ની મહામારી માં રક્ત ની જરૂરિયાત ને પહોંચી વળવા માટે લોકો ને દાન કરવા અપીલ કરી ઉપરાંત રક્તદાતા ઓનું અભિવાદન કર્યું હતું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *