સમચારો

અમરેલીના આંબરડી સફારી પાર્કને વર્લ્ડ ક્લાસ પ્રવાસન સુવિધાઓ સાથે વિશ્વ પ્રવાસન નકશે એશિયાટિક લાયનના દર્શનીય સ્થળ તરીકે ચમકાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી

આંબરડી સફારી પાર્કમાં ૨૫.૬૭ કરોડના વિવિધ યાત્રી વિકાસ કામોના ઈ-ખાતમુહૂર્ત વીડિયો કોન્ફરન્સથી સંપન્ન કરતાં મુખ્યમંત્રીશ્રી ગાંધી…

વકફના વહીવટ અને વકફની સંપત્તિ સંબધિત કામગીરી વધુ ઝડપી અને અસરકારક બનાવવાનો અમારો નિર્ધાર: કાયદા મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા

વકફ મિલકતોના સંરક્ષણ અને સંવર્ધન માટે વકફ ટ્રિબ્યુનલ મહત્વની ભૂમિકા ભજવેછે: કાયદા રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ…

કામરેજ તાલુકાના માકણાં ગામ પંચાયત ભવન નું લોકાર્પણ સ્થાનિક ધારા સભ્ય શ્રી વી.ડી. ઝાલાવાડિયા હસ્તે કરવામાં આવ્યું

કમલમ દૈનિક,સંજય પટેલ કામરેજ તાલુકાના માકણાં ગામ નું નવું આધુનિક પંચાયત ભવન લોકાર્પણ નો કાર્યક્રમ યોજાયો…

પેટા ચૂંટણી ની જાહેરાત થતાં સી.આર.પાટીલ નો હુંકાર આઠે આઠ બેઠકો પર ભાજપ નો ભગવો લેહરાસે

ગુજરાત વિધાસભાની ૮ બેઠકો ની પેટાચૂંટણી ની રાહ જોવાઈ રહી હતી તેની જાહેરાત ઇલેક્શન કમિશન ઓફ…

તા.૧લી ઓક્ટોબર-૨૦૨૦થી રાજ્યના મીઠાઇ ઉત્પાદકોએ મીઠાઇના કન્ટેનર/ટ્રે ની ઉપર ‘‘બેસ્ટ બિફોર ડેટ’’ ફરજીયાત દર્શાવવી પડશે

જાહેર આરોગ્યના હીતમાં તથા ખાદ્ય સલામતીને ધ્યાનમાં રાખી FSSAI દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન કરવાનું…

ફતેપુરા તાલુકાના ડુંગર ગામમાં કોરોના સામે વ્યાપક જનજાગૃતિ અભિયાન

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણથી સાવચેતી માટે ગ્રામ્ય સ્તરે જનજાગૃતિનું અગત્યનું કામ સધનતાથી થઇ રહ્યું છે. ફતેપુરા…

KAMALAM-30-09-2020

KAMALAM-29-09-2020

કિસાનોનુ હિત એજ ભાજપા સરકારનો નિર્ધાર

 એક દેશ એક બજારના વડાપ્રધાનશ્રી ના હિમતભર્યા નિર્ણયથી ડઘાઈ ગયેલી કોગ્રેસ આજે રસ્તા પર ઉતરીને ખેડૂતોના…

નારગોલ ખાતે વારોલી નદીના કિનારે રૂા. ૩૫.૨૮ લાખના ખર્ચે બનાવવામાં આવનાર પ્રોટેકશન વોલ કમ જેટીના કામનું ખાતમુહૂર્ત આદિજાતિ વિકાસ વિભાગના રાજયકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના હસ્તેમ કરાયું

વલસાડઃ તા.૨૮: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ગામે  દમણગંગા નહેર સંશોધન વિભાગના સહયોગથી વારોલી નદીના કિનારે …

SCAM SCAM