કામરેજ તાલુકાના માકણાં ગામ પંચાયત ભવન નું લોકાર્પણ સ્થાનિક ધારા સભ્ય શ્રી વી.ડી. ઝાલાવાડિયા હસ્તે કરવામાં આવ્યું

કમલમ દૈનિક,સંજય પટેલ

કામરેજ તાલુકાના માકણાં ગામ નું નવું આધુનિક પંચાયત ભવન લોકાર્પણ નો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ માં કામરેજ તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી રચનાબેન પટેલ, કારોબારી અધ્યક્ષ કમલેશ ભાઈ પટેલ, સરપંચ શ્રી તેમજ ભાજપ ના આગેવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *