પેટા ચૂંટણી ની જાહેરાત થતાં સી.આર.પાટીલ નો હુંકાર આઠે આઠ બેઠકો પર ભાજપ નો ભગવો લેહરાસે

ગુજરાત વિધાસભાની ૮ બેઠકો ની પેટાચૂંટણી ની રાહ જોવાઈ રહી હતી તેની જાહેરાત ઇલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા એ કરી દીધી છે ૩ જી નવેમ્બરે ગુજરાત વિધાનસભાની ૮ બેઠકો ની પેટાચૂંટણી માટે મતદાન થશે અને ૧૦ નવેમ્બરે ગણતરી યોજાશે.

  • ભાજપ ના કાર્યકર્તાઓ ચૂંટણી માટે તૈયાર છે
  • ભાજપે રણનીતિ પેહલાથી નક્કી કરેલી છે
  • ભાજપ તમામ બેઠકો પર જીત મેળવશે
  • ચૂંટણી જીતવા ભાજપ ની મહારથ, કોંગ્રેસ હારશે

આ સાથેજ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલે પત્રકાર પરિષદ સંબોધતા હુંકાર ભરી છે કે ભાજપ આઠે આઠ બેઠકો પર વિજય મેળવશે તેમાં કોઈ બેમત નથી. કોંગ્રેસ થી તો કોંગ્રેસી કાર્ય કર્તાઓ પણ કંટાળી ગયા છે કોંગ્રેસ પાસે કોઈ નેતૃત્વ નથી.
વધુ માં પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસે એવો કોઈ મુદ્દો નથી કે તેઓ જીતી શકે કોંગ્રેસ જોયા જાણ્યા વિના વિરોધ કરવામાં માને છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *